જો ઝડપ $v$, ત્રિજ્યા $r$ અને ગુરુત્વપ્રવેગ $g$ હોય તો નીચે પૈકી કયું સૂત્ર પરિમાણરહિત થશે?
${v^2}/rg$
${v^2}r/g$
${v^2}g/r$
${v^2}rg$
નીચેનામાંથી કઈ પરિમાણરહિત રાશિ નથી?
કણનો $t $ સમયે (સેકન્ડમાં) વેગ ($cm/sec$) $v = at + \frac{b}{{t + c}}$ સંબંધ દ્રારા અપાય છે; $a,b$ અને $c$ નુ પારિમાણિક સૂત્ર શું થાય?
જો ${E}, {L}, {m}$ અને ${G}$ અનુક્રમે ઉર્જા, કોણીય વેગમાન, દળ અને ગુરુત્વાકર્ષણનો અચળાંક હોય, તો સૂત્ર ${P}={EL}^{2} {m}^{-5} {G}^{-2}$ માં રહેલ રાશિ $P$ નું પરિમાણિક સૂત્ર કેવું થાય?