નીચેનામાંથી કઈ પરિમાણરહિત રાશિ નથી?
સાપેક્ષ ચુંબકીય પરમીએબિલિટિ $\left(\mu_{{r}}\right)$
પાવર ફેક્ટર
શૂન્યવકાશની પરમીએબીલીટી $\left(\mu_{0}\right)$
ક્વોલિટી ફેક્ટર
(બળના $SI$ એકમ) $1$ newton ને (બળના $CGS$ એકમ) ડાઈનમાં રૂપાંતરણ કરતા...... મળેે.
$ x = Ay + B\tan Cz $ સૂત્રમાં $A,B$ અને $C$ અચળાંક છે.તો નીચેનામાંથી કોના પરિમાણ સમાન ન હોય?
બે ભૌતિક રાશિઓ $A$ અને $B$ એકબીજ સાથે $\mathrm{E}=\frac{\mathrm{B}-\mathrm{X}^2}{\mathrm{at}}$ સંબંધ ધરાવે છે. જ્યાં, $\mathrm{E}, \mathrm{X}$ અને $\mathrm{t}$અનુક્રમે ઉર્જા, લંબાઈ અને સમયના પરિમાણો ધરાવે છે તો $\mathrm{AB}$ ના પરિમાણ..........
ઊર્જા $(E)$,વેગ $(v)$ અને બળ $(F)$ મૂળભૂત રાશિ હોય,તો દળનું પારિમાણીક સૂત્ર શું થાય?