કોઈ અવકાશયાન પૃથ્વીથી ચંદ્ર તરફ સુરેખ માર્ગે જાય છે તો તે દરમિયાન તેના વજનમાં કેવા ફેરફારો થશે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(i)$ પ્રારંભમાં અવકાશયાન પૃથવીથી ચંદ્ર તરફ જશે. તેમ તેનું વજન ધટશે.

$(ii)$ પૃથ્વી અને ચંદ્રને જોડતી રેખા પરના તટસ્થબિંદુ વજન શૂન્ય થશે.

$(iii)$ આગળની ગતિ દરમિયાન વજન શૂન્યથી વધશે અને ચંદ્ર પર તેનું વજન $\frac{m g}{6}$ થશે.

Similar Questions

એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન $72\; N$ છે. પૃથ્વીની ત્રિજયાનાં અડધી ઊંચાઈ પર, તેના ૫ર કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે?

  • [NEET 2020]

ગુરુત્વપ્રવેગ પરથી પૃથ્વી સંપૂર્ણ ગોળાકાર નથી એમ કેવી રીતે કહી શકાય ?

પૃથ્વીના ભ્રમણને લીધે અક્ષાંશ સાથે અસરકારક ગુરુત્વપવેગ $g'$ માં થતાં ફેરફાર (Variation in Effective Gravitational Acceleration $g'$ with Latitude Due to Earth's Rotation) નું સૂત્ર મેળવો.

પૃથ્વી ઉપર એક પદાર્થનું વજન $400\,N$ છે. આ પદાર્થનું વજન તેને પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી ઊંડાઈએ લઈ જતાં  ............ $N$ થશે.

  • [JEE MAIN 2023]

પૃથ્વીને સમાન દળ ધનતાનો ગોળો ધારતા, જો પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન $200\,N$ હોય તો તેનું પૃથ્વીની સપાટીથી $d=\frac{R}{2}$ ઉંડાઇએ વજન $...........\,N$ હશે.($R=$ પૃથ્વીની ત્રિજ્યા આપેલી છે.)

  • [JEE MAIN 2023]