એક $A.P.$ અને $G.P.$ ધન પદો સાથે આપેલ છે,જ્યાં બંને શ્રેણીના પ્રથમ અને દ્વિતીય પદો સમાન છે. જો $a_n$ અને $b_n$ એ અનુક્રમે $A.P.$ અને $G.P.$ ના $n$-માં પદો હોય,તો:

  • A
    $a_n > b_n$ બધા $n > 2$ માટે
  • B
    $a_n < b_n$ બધા $n > 2$ માટે
  • C
    $a_n = b_n$ કોઈ $n > 2$ માટે
  • D
    $a_n = b_n$ કોઈ એકી $n$ માટે

Explore More

Similar Questions

એક $G.P.$ માં ત્રણ સંખ્યાઓનો સરવાળો $14$ છે. જો પ્રથમ બે સંખ્યાઓમાં $1$ ઉમેરવામાં આવે અને ત્રીજી સંખ્યામાંથી $1$ બાદ કરવામાં આવે,તો શ્રેણી $A.P.$ બને છે,તો સૌથી મોટી સંખ્યા કઈ છે?

$G.P.$ માં ત્રણ સંખ્યાઓનો સરવાળો $56$ છે. જો આપણે આ સંખ્યાઓમાંથી ક્રમશઃ $1, 7, 21$ બાદ કરીએ,તો આપણને સમાંતર શ્રેણી $(A.P.)$ મળે છે. તે સંખ્યાઓ શોધો.

Difficult
View Solution

જો $a, b, c$ એ કોઇ ત્રણ ધન સંખ્યાઓ હોય,તો $(a + b + c) \left( \frac{1}{a} + \frac{1}{b} + \frac{1}{c} \right)$ નું ન્યૂનતમ મૂલ્ય કેટલું થાય?

જો $a, b, c$ એ $A.P.$ માં હોય અને $a, c - b, b - a$ એ $G.P.$ માં હોય $(a \ne b \ne c)$,તો $a:b:c$ શું થાય?

જો બે ધન સંખ્યાઓ $a$ અને $b$ ના $A.M.$ અને $G.M.$ અનુક્રમે $10$ અને $8$ હોય,તો તે સંખ્યાઓ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo