ક્રાસિન્યુસેલેટ બીજાંડ.........ધરાવે છે.

  • A

    પ્રદેહની ગેરહાજરી

  • B

    સુવિકસિત પ્રદેહ

  • C

    આંશિક વિકસિત પ્રદેહ

  • D

    રૂપાંતરિત પ્રદેહ

Similar Questions

નીચેનામાંથી કઈ કુળની વનસ્પતિની પરાગરજ polysiphonous છે?

પરિપક્વ ભુણપુટનો સૌથી મોટો કોષ ક્યો છે?

આવૃત બીજધારીમાં નરજન્યુ ........... ના વિભાજનથી ઉત્પન્ન થાય છે.

  • [AIPMT 2007]

દ્વિતીય કોષકેન્દ્ર સાથે નર જનનકોષ જોડાઈને શેની રચના કરેછે?

મોઝેઇક ભ્રૂણપોષ એ........નું લક્ષણ છે.