તફાવત આપો : પુરુષ નસબંધી અને સ્ત્રી નસબંધી

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પુરુષ નસબંધી

સ્ત્રી નસબંધી
$(1)$ ગર્ભધારણ અટકાવવા માટે પુરુષમાં કરવામાં આવતી શસ્ત્રક્રિયાને શસ્ત્રક્રિયાને પુરુષ નસબંધી કહે છે.  $(1)$ ગર્ભધારણ અટકાવવા સ્ત્રીમાં થતી  સ્ત્રી નસબંધી કહે છે.
$(2)$ પુરુષની વૃષણકોથળીમાં નાના કાપા ચીરા વડે શુક્રવાહિનીનો નાનો ભાગ બાંધી દેવાય કે દૂર કરાય છે. $(2)$ ઉદર ગુહામાં નાનો કાપો ચીરો મુકી અંડવાહિનીના ભાગને બાંધી દેવાય કે કાપી નખાય છે.
$(3)$ શુક્રકોષોનું વહન થતું નથી. $(3)$ અંડકોષોનું વહન થતું નથી.

Similar Questions

આપાતકાલીન ગર્ભનિરોધક તરીકે ખૂબ જ ઉપયોગી છે.

આંતરપટલ, ગ્રીવા ટોપી અને વોલ્ટ્સ કેવી રીતે ગર્ભ અવરોધનનું કાર્ય કરે છે ?

પુરુષ નસબંધી (વાસેકટોમી)માં ....... ઉપર નાનો કાપ મૂકી બાંધી દેવામાં આવે છે.

 નીચેનામાંથી કઈ સ્થિતીમાં ફલનથી બચી શકાય

યાદી $-I$ સાથે યાદી $-II$ જોડો :

યાદી $-I$ યાદી $-II$
$A$. પુરુષ નસબંધી $I$. મુખ પદ્ધતિ
$B$. સંવનન અંતરાલ $II$. અવરોધક પદ્ધતિ
$C$. ગ્રીવા ટોપી $III$. વાઢકાપ પદ્ધતિ
$D$. સહેલી $IV$. પ્રાકૃતિક પદ્ધતિ

નીચે આપેલા વિકલ્પોમાથી સાચો  જવાબ પસંદ કરો:

  • [NEET 2023]