આપાતકાલીન ગર્ભનિરોધક તરીકે ખૂબ જ ઉપયોગી છે.
પ્રોજેસ્ટોજેનનો ઉપયોગ
પ્રોજેસ્ટોજેન–ઈસ્ટ્રોજેનના સંયોજનોનો ઉપયોગ
$IUDs$
$A$ અને $B$ બંને
પુરુષ નસબંધી (વાસેકટોમી)માં ....... ઉપર નાનો કાપ મૂકી બાંધી દેવામાં આવે છે.
ગર્ભઅવરોધક પ્રોજેસ્ટોજેન્સ પિલ્સ એ શું ધરાવે છે.
આપેલ જોડકા જોડો
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(1)$ટયુબેકટોમી | $(a)$ સ્ત્રી નસબંધી |
$(2)$ પ્રથમ કક્ષાના $IUD$ |
$(b)$ બીન સ્ટીરોઈડલ દવા |
$(3)$ દ્વિતીય કક્ષાના $IUD$ | $(c)$ લિપીસ લૂપ |
$(3)$ સહેલી | $(d)$ $Cu-T$ |
નીચેનામાંથી કઈ પદ્ધતિ સૌથી વધારે નિષ્ફળતા દર ધરાવે છે ?
આદર્શ ગર્ભ નિરોધક માટેના આવશ્યક લક્ષણો ઉપર ચર્ચા કરો.