તફાવત આપો : શીતનિદ્રા અને ગ્રીષ્મનિદ્રા 

Similar Questions

જો સામુદ્રિક માછલીને મીઠા પાણીના માછલીઘરમાં રાખવામાં આવે છે, તો શું તે માછલી જીવિત રહેવા માટે સક્ષમ હશે ? શા માટે અને શા માટે નહિ ? 

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$

(તાપમાન)

કોલમ - $II$

(સજીવ)

$P$ $100^{\circ}$ સે. થી વધારે $I$ થર્મોએસિડોફિકસ
$Q$ $37^{\circ}$ સે. $II$ માનવ
$R$ $0^{\circ}$ સે. થી ઓછું $III$ એન્ટાર્કટિકા માછલીઓ

નીચે આપેલ આકૃતિ એ સજીવની તેના અજૈવિક પરિબળો સામે પ્રતિચારની રજૂઆત કરે છે. $i,ii$ અને $iii$ અનુક્રમે શું રજૂઆત

$i$  ||  $ii$  ||  $iii$

  • [AIPMT 2010]

સાચી જોડી જણાવો. ક્ષારતા (પાર્ટસ પર થાઉસન્ડ)

ઘુવપ્રદેશમાં નાના કદનાં પ્રાણીઓ કયાં કારણથી વધુ જોવા મળતા નથી.