નીચે આપેલ આકૃતિ એ સજીવની તેના અજૈવિક પરિબળો સામે પ્રતિચારની રજૂઆત કરે છે. $i,ii$ અને $iii$ અનુક્રમે શું રજૂઆત
$i$ || $ii$ || $iii$
રૂઢિઅનુસરતાં || નિયામક || અંશતઃ નિયામક
નિયામક || અંશતઃ નિયામક || રૂઢિઅનુસરતાં
અંશતઃ નિયામક || નિયામક || રૂઢિઅનુસરતાં
નિયામક || રૂઢિઅનુસરતાં || અંશતઃ નિયામક
........... ની ક્રિયાવિધિઓનો સમય નક્કી કરવા માટે પ્રકાશને વિવિધ સંકેતો સ્વરૂપે ઉપયોગમાં લાવે છે.
જે પ્રાણીઓ ક્ષારનું અતિઅલ્પ પ્રમાણ સહન કરી શકે છે તે ………. છે.
સામાન્ય રીતે બધી જ વનસ્પતિઓ અને પ્રાણીઓ ને મોટે ભાગે $(99 \;\%)$ કચડી નાખે તેવી કક્ષા $.....$
........પરીબળો દ્વારા ભૂમીની અંત:સ્ત્રવણ ક્ષમતા તથા જલગહણ $-$ ક્ષમતા નક્કી થાય છે ?