ઘુવપ્રદેશમાં નાના કદનાં પ્રાણીઓ કયાં કારણથી વધુ જોવા મળતા નથી.
શરીરની ઉષ્મા ગુમાવવાનાં વલણથી
ઉષ્મા ઉત્પન્ન કરવા વધારે ઊર્જાની જરૂરીયાતથી
સપાટીય ક્ષેત્રફળ કે કદ વધવાથી શરીર ટકી ન શકતું હોવાથી
$A$ અને $B$ બંને
મેદાનના વિસ્તારોની તુલનામાં ઉત્તુંગ ઊંચાઈ ધરાવતા વિસ્તારોમાં શા માટે વધુ સૂર્યપ્રકાશ અને નીચું તાપમાન હોય છે ?
નિમ્નકક્ષાના સજીવો જાડી દિવાલવાળા બીજાણુઓનું સર્જન કરીને પ્રતિકુળ પરિસ્થિતિમાં અનૂકૂલન મેળવે છે. તેને શું કહે છે ?
ઉતંગ ઊંચાઈવાળા વિસ્તારોમાં પરિસ્થિતિ વિદ્યાનું મહત્વનું પર્યાવરણીય પરીબળ તાપમાન કેટલું રહે છે
શિયાળા કે ઉનાળામાં પર્યાવરણીય અજૈવિક પરીબળ તાપમાન સામે રક્ષણ મેળવવા કે સજીવ શરીરનાં થર્મો રેગ્યુલેશન માટે નીચેનામાંથી કોણ કાર્યરત હોય છે ?
કેટલાંક રણપ્રદેશના પ્રાણીઓ જેવા કે કાંગારુ, ઉંદર વિષયક નીચે આપેલ ચાર વિધાનો વિચારી ધ્યાનમાં લો.
$(1)$ તેઓનો ગાઢો રંગ અને પ્રજનનનો ઊંચો દર અને ઘન મૂત્રનો - ત્યાગ કરે છે.
$(2)$ તેઓ પાણી પીતાં નથી, પાણી જાળવવા ધીમાદરે શ્વાસ લે છે અને તેઓનું શરીર જાડા વાળ દ્વારા આવરીત હોય છે.
$(3)$ તેઓ સૂકા બીજનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને પીવાનું પાણી જરૂરી હોતું નથી.
$(4)$ તેઓ ઘણાં સાંદ્રમૂત્રનો ત્યાગ કરે છે અને શરીરના તાપમાનને જાળવવા પાણીનો ઉપયોગ કરતાં નથી.
આવા પ્રાણીઓ માટે ઉપરોક્ત વિધાનો પૈકી કયા બે વિધાનો સત્ય છે?