વિધેય ${\sin ^{ - 1}}\sqrt x $ એ .. . . અંતરાલમાં વ્યખ્યાયિત છે.

  • A

    $(-1, 1)$

  • B

    $[0, 1]$

  • C

    $[-1, 0]$

  • D

    $(-1, 2)$

Similar Questions

વક્ર $y = f(x)$ નો ગ્રાફ આપેલ છે તો સમીકરણ $f(f(x)) =2$ ના ઉકેલોની સંખ્યાઓ ......... થાય.

જો દરેક $x,\;y \in R$ માટે $f:R \to R$ ;$f(x + y) = f(x) + f(y)$ નું પાલન કરે છે અને $f(1) = 7$ તો $\sum\limits_{r = 1}^n {f(r)}   =$

  • [AIEEE 2003]

ધારો કે ${f_k}\left( x \right) = \frac{1}{k}\left( {{{\sin }^k}x + {{\cos }^k}x} \right)\;,x \in R$ અને $k \ge 1$, તો ${f_4}\left( x \right) - {f_6}\left( x \right)$ ની કિંમત મેળવો.

  • [JEE MAIN 2014]

જો $f(x) = \cos (\log x)$, તો $f(x).f(4) - \frac{1}{2}\left[ {f\left( {\frac{x}{4}} \right) + f(4x)} \right] =$

ધારો કે $f: R \rightarrow R$ એ $f(x)=(2+3 a) x^2+\left(\frac{a+2}{a-1}\right) x+ b , a \neq 1$ પ્રમાણે વ્યાખ્યાયિત એક વિધેય છ. જો $f(x+ y )=f(x)+f( y )+1-\frac{2}{7} x y$ હોય, તો $28 \sum_{i=1}^5|f(i)|$ નું મૂલ્ય _________ છે.

  • [JEE MAIN 2025]