$H_{2(g)} + Br_{2(g)} \rightarrow 2HBr_{(g)}, $ પ્રક્રિયા માટે જે પરથી પ્રાયોગિક માહિતી સૂચવે છે. દર $= K[H_2][Br_2]^{1/2}$ તો પ્રક્રિયા માટે પ્રક્રિયાનો દર અને આણ્વીયતા શોધો.

  • A

    અનુક્રમે $2 $ અને $2$

  • B

    અનુક્રમે ${\text{1}}\frac{{\text{1}}}{{\text{2}}}\,\,$ અને $2$

  • C

     અનુક્રમે $2 $ અને ${\text{1}}\frac{{\text{1}}}{{\text{2}}}\,\,$

  • D

    અનુક્રમે ${\text{1}}\frac{{\text{1}}}{{\text{2}}}\,\,$ અને ${\text{1}}\frac{{\text{1}}}{{\text{2}}}\,\,$

Similar Questions

પ્રકિયા ${N_2}{O_{5\left( g \right)}} \to 2N{O_{2\left( g \right)}} + \frac{1}{2}{O_2}$ માટે વેગ અચળાંકનુ મૂલ્ય $2.3 \times 10^{-2}\,s^{-1}$ છે. તો નીચેનામાંથી ક્યુ સમીકરણ સમય સાથે $\left[ {{N_2}{O_5}} \right]$ નો ફેરફાર દર્શાવે છે ?

$2NO_(g) + O_{2(g)} \rightarrow 2NO_{2(g)}$ પ્રક્રિયા પ્રણાલી માટે, કદ એ અચાનક  ઘટીને અડધું થાય છે. જો પ્રક્રિયા એ પ્રથમ ક્રમની $O_2$ માટે અને દ્વિતીય ક્રમની $NO $ માટે હોય, તો પ્રક્રિયાનો દર.....

પ્રક્રિયા $2A + {B_2} \to 2AB$ માટેની માહિતી છે:

ક્રમ.

$[A]_0$

$[B]_0$

વેગ $($મોલ $s^{-1}$)

$(1)$

$0.50$

$0.50$

$1.6 \times {10^{ - 4}}$

$(2)$

$0.50$

$1.00$

$3.2 \times {10^{ - 4}}$

$(3)$

$1.00$

$1.00$

$3.2 \times {10^4}$

ઉપરોક્ત માહિતીને અનુરૂપ વેગ નિયમ શું છે?

  • [AIPMT 1997]

પ્રક્રિયા $A+ B \rightarrow$ નીપજો, માટે $B$ ની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયાનો દર બમણો થાય છે. અને બંને પ્રક્રિયકો $(A$ અને $E)$ ની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયાનો દર $8$ ના ગુણાંકથી વધે છે. આ પ્રક્રિયા માટે વેગ નિયમ ............. થશે.

  • [AIPMT 2012]

પ્રક્રિયા $A \to $ Products માં $A$ ની સાંદ્રતા મૂળ સાંદ્રતાની અડધી કરતા પ્રક્રિયાવેગ ચોથા ભાગનો થાય છે. તો પ્રક્રિયાનો કમ જણાવો.