બંધ પાત્રમાં $2N_2O_5(g) $ $\rightleftharpoons$ $ 4NO_2(g) + O_2(g)$ નો અભ્યાસ કરતાં $NO_2$ ની સાંદ્રતા પાંચ સેકન્ડમાં $2.0 × 10^{-2} mol L^{-1}$ વધે છે. તો $N_2O_5$ ની સાંદ્રતા ફેરફારનો દર ગણો.
$4 ×10^{-3}$
$10^{-3}$
$2 × 10^{-3}$
$10^{-2}$
આપેલ પ્રક્રિયા માટે $'a'$ ની જુદીજુદી પ્રારંભિક સાંદ્રતા એ $t_{1/2}$ ની માહિતીનો ક્રમ જુદોજુદો હોય છે. જે $[t_{1/2}\,\alpha \,a] $ અચળ હશે તો પ્રક્રિયાનો ક્રમ ....... હશે.
પ્રથમ અને દ્વિતીય ક્રમ પ્રક્રિયાનો દર અચળાંક અનુક્રમે ..... એકમ ધરાવે છે.
પ્રક્રિયાની આણ્વીયતા ત્રણ કરતાં વધારે હોય તેની સંભાવ્યતા ઘણી અલ્પ હોય છે. તેનું કારણ શું છે ?
$X$ અણુઓનું $Y$ માં પરિવર્તન ગતિકીનો બીજો ક્રમ અનુસરે છે. જો $X$ ની સાંદ્રતા ત્રણ ગણી વધારવામાં આવે, તો તે $Y$ના નિર્માણ (બનાવટ)ને કેવી રીતે અસર કરશે ?
નીચેની પ્રક્રિયા માટે વિકલન વેગ નિયમ લખો અને તેમના પ્રક્રિયા ક્રમ આપો :
$H _{2} O _{2}+ I ^{-} \rightarrow H _{2} O + IO ^{-}$
$H _{2} O _{2}+ IO ^{-} \rightarrow H _{2} O + I ^{-}+ O _{2}$