$1$ થી $8$ નંબર ધરાવતા આઠ કાર્ડના સંગ્રહમાંથી,જો બે કાર્ડ યાદચ્છિક રીતે,એક પછી એક બદલી સાથે (with replacement) પસંદ કરવામાં આવે,તો કાર્ડ પર આવતી સંખ્યાઓનો ગુણાકાર પૂર્ણ વર્ગ હોય તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{3}{14}$
  • B
    $\frac{6}{13}$
  • C
    $\frac{3}{16}$
  • D
    $\frac{1}{16}$

Explore More

Similar Questions

$7$ સમાન સફેદ દડા અને $3$ સમાન કાળા દડાને એક હારમાં યાદચ્છિક રીતે ગોઠવવામાં આવે,તો કોઈ પણ બે કાળા દડા સાથે ન હોય તેની સંભાવના કેટલી થાય?

એક બોક્સમાં $10$ લાલ લખોટીઓ,$20$ વાદળી લખોટીઓ અને $30$ લીલી લખોટીઓ છે. જો બોક્સમાંથી $5$ લખોટીઓ કાઢવામાં આવે,તો ઓછામાં ઓછી એક લખોટી લીલી હોય તેની સંભાવના કેટલી?

$1$ થી $10$ નંબરના બેજ ધરાવતી દસ વ્યક્તિઓ એક રૂમમાં છે. જો તેમાંથી ત્રણ વ્યક્તિઓને રૂમની બહાર જવાનું કહેવામાં આવે,તો બહાર ગયેલી ત્રણ વ્યક્તિઓમાં સૌથી નાનો બેજ નંબર $5$ હોય તેની સંભાવના કેટલી?

એક થેલામાં $4$ લાલ,$5$ સફેદ અને $6$ કાળા દડા છે. જો ત્રણ દડા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો તેઓ ભિન્ન રંગના હોય તેની સંભાવના કેટલી થાય?

એક થેલીમાં $12$ જોડી મોજાં છે. જો યાદચ્છિક રીતે $4$ મોજાં પસંદ કરવામાં આવે,તો ઓછામાં ઓછી એક જોડી મળે તેની સંભાવના કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo