સાત સફેદ સમાન દડા અને ત્રણ કાળા સમાન દડા એક હારમાં યાર્દચ્છિક રીતે મૂકવામાં આવે, તો બે કાળા દડા પાસે - પાસે ન રાખવાની સંભાવના કેટલી થાય ?
$1/2$
$7/15$
$2/15$
$1/3$
$40$ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ પૈકી યાર્દચ્છિક રીતે બે પસંદ કરવામાં આવે છે. તો સંખ્યાઓનો સરવાળો અયુગ્મ હોવાની સંભાવના કેટલી થાય ?
છ છોકરા અને છ છોકરી ને એક હારમાં બેસાડવામાં આવે છે.છેાકરા અને છોકરીઓ ક્રમિક આવે તેની સંભાવના મેળવો.
$4$ શ્રીમાન $4$ શ્રીમતી યાર્દચ્છિક રીતે વર્તૂળાકાર ટેબલ પર બેસે છે તો તેઓની વારાફરથી બેસવાની સંભાવના કેટલી થાય ?
$100 $ વિદ્યાર્થીઓમાંથી $40$ અને $60$ વિદ્યાર્થીઓના બે વર્ગ બનાવ્યા છે. જો તમે અને તમારા એક મિત્ર $100$ વિદ્યાર્થીઓમાં છો તો તમે બંને એક જ વર્ગમાં છો તેની સંભાવના શું છે ?
એક નોકરી માટે $5$ સ્ત્રી અને $8$ પુરુષો એમ કુલ $13$ વ્યક્તિઓએ અરજી કરી છે. આ $13$ વ્યક્તિઓમાંથી $2$ વ્યક્તિ પસંદ કરવાની છે. તેમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ સ્ત્રી હોય તેની સંભાવના.