$21$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર પતરામાંથી $21$ સેમી લંબાઈનો નિયમિત ષટ્રકોણ કરી લેવામાં આવે, તો બાકી રહેતાં પતરાનું ક્ષેત્રફળ શોધો. $(\sqrt{3}=1.73)$ (સેમી$^2$)
$302.145$
$243.01$
$265.102$
$241.605$
અર્ધવર્તુળની સંપૂર્ણ પરીમીતી $3.60\,m $ છે તો તેની ત્રિજ્યા $\ldots \ldots \ldots . . cm $ થાય.
$20$ મી બાજુવાળા ઘાસથી આચ્છાદિત ચોરસના કોઈ એક $6$ મી લંબાઈના દોરડાથી એક વાછરડું બાંધેલું છે. જો દોરડાની લંબાઈ $5.5$ મી વધારવામાં આવે, તો વાછરડું ચરી શકે તેટલું વધારાનું ક્ષેત્રફળ શોધો. (મી$^{2}$ માં)
બે સમકેન્દ્રી વર્તુળની ત્રિજ્યા $14\, cm$ અને $10.5 \,cm $ છે. તો તેમના પરિઘનો તફાવત $\ldots \ldots \ldots . cm .$ થાય.
વર્તુળની ત્રિજ્યા $10\, cm $ છે અને લઘુવૃતાંશનું ક્ષેત્રફળ $75 \,cm ^{2}$ છે તો લઘુચાપની લંબાઈ $\ldots \ldots \ldots . . cm$ થાય.
એક વર્તુળનો પરિઘ $176$ સેમી છે. તે વર્તુળની ત્રિજ્યા શોધો. (સેમી માં)