$20$ મી બાજુવાળા ઘાસથી આચ્છાદિત ચોરસના કોઈ એક $6$ મી લંબાઈના દોરડાથી એક વાછરડું બાંધેલું છે. જો દોરડાની લંબાઈ $5.5$ મી વધારવામાં આવે, તો વાછરડું ચરી શકે તેટલું વધારાનું ક્ષેત્રફળ શોધો. (મી$^{2}$ માં)
$75$
$85.725$
$75.625$
$80.500$
વર્તુળો $\odot( O , 6)$ અને $\odot( P , 12)$ ના ક્ષેત્રફળોનો ગુણોતર મેળવો.
આકૃતિ માં દર્શાવ્યા મુજબ , વિભાગ $I$ અને વિભાગ $II$ ને જોડો ?
Part $I$ | Part $II$ |
$1.$ $\overline{ OA } \cup \overline{ OB } \cup \widehat{ APB }$ | $a.$ ગુરુવૃતાંશ |
$2.$ $\overline{ AB } \cup \widehat{ AQB }$ | $b.$ લઘુખંડ |
$3.$ $\overline{ AB } \cup \widehat{ APB }$ | $c.$ લઘુવૃતાંશ |
$4.$ $\overline{ OA } \cup \overline{ OB } \cup \widehat{ AQB }$ | $d.$ગુરુખંડ |
$42$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળની એક લઘુચાપ કેન્દ્ર આગળ $60$ માપનો ખૂણો આંતરે છે. આ ચાપને સંગત લઘુવૃત્તાંશનું તથા લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. $(\sqrt{3}=1.73)$
એક વર્તુળાકાર મેદાનનો પરિઘ $352$ મી છે. આ મેદાનનું ક્ષેત્રફળ શોધો. (મી$^2$)
$a$ સેમી બાજુવાળા ચોરસમાં અંતર્ગત વર્તુળનું ક્ષેત્રફળ $\pi a^{2}$ સેમી$^2$ છે ? તમારા ઉત્તર માટે કારણ આપો.