એક ચોરસના દરેક ખૂણા પર એક-એક એમ ચાર બિંદુવત વિદ્યુતભારો $-Q, -q, 2q$ અને $2Q$ મૂકવામાં આવ્યા છે. $Q$ અને $q$ વચ્ચેનો કયો સંબંધ હોય તો ચોરસના કેન્દ્ર પર વિદ્યુતસ્થિતિમાન શૂન્ય થાય?

  • A
    $Q = -q$
  • B
    $Q = -1/q$
  • C
    $Q = q$
  • D
    $Q = 1/q$

Explore More

Similar Questions

$8 \, cm$ બાજુવાળા ચોરસના ચારેય ખૂણાઓ પર $+ \frac{10}{3} \times 10^{-9} \, C$ ના વિદ્યુતભારો મૂકવામાં આવ્યા છે. વિકર્ણોના છેદબિંદુ પર વિદ્યુતસ્થિતિમાન કેટલું હશે?

બે બિંદુઓ $P$ અને $Q$ પાસે વિદ્યુતસ્થિતિમાનો અનુક્રમે $10 \ V$ અને $-4 \ V$ છે. $100$ ઇલેક્ટ્રોનને $P$ થી $Q$ પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું છે?

કદ વિદ્યુતભાર વિતરણને કારણે વિદ્યુત સ્થિતિમાન માટેનું સમીકરણ લખો.

$+10\,\mu C, +5\,\mu C, -3\,\mu C$ અને $+8\,\mu C$ ના વિદ્યુતભારોને $\sqrt{2}\,m$ બાજુ ધરાવતા ચોરસના ખૂણાઓ પર મૂકવામાં આવ્યા છે. ચોરસના કેન્દ્ર પરનું સ્થિતિમાન કેટલું હશે?

વોલ્ટેજનો સામાન્ય અર્થ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo