$R _{1}$ અને $R _{2}\left( R _{1}>> R _{2}\right)$ ત્રિજ્યાઓ ધરાવતા બે પોલા વાહક ગોળાઓ પર સમાન વિદ્યુતભાર છે. સ્થિતિમાન$.............$હશે.

  • [NEET 2022]
  • A

    નાના ગોળા પર વધારે

  • B

    બંને ગોળાઓ પર સમાન

  • C

    ગોળાના દ્રવ્યનાં પ્રકાર ઉપર આધારિત

  • D

    મોટા ગોળા પર વધારે

Similar Questions

સમબાજુ ત્રિકોણનાં શિરોબિંદુ પર $2 q,-q$ અને $-q$ મૂકવામાં આવે છે, ત્રિકોણનાં કેન્દ્ર પર

  • [AIIMS 2019]

બિંદુવતુ ધન વિધુતભારના વિધુતક્ષેત્રમાં $\mathrm{r}$ અંતરે વિધુતસ્થિતિમાનનું સૂત્ર મેળવો.

$0.4\,m$ ત્રિજયાવાળા વર્તુળના કેન્દ્ર $O$ પર વોલ્ટેજ કેટલો થાય?

$R$ ત્રિજ્યા નો પોલો વાહક ગોળો તેની સપાટી પર $(+Q)$ વિદ્યુતભાર ધરાવે છે તો તેના કેન્દ્રથી $r = R/3$ અંતરે વિદ્યુતસ્થીતીમાન શોધો.

બિંદુવત્ વિધુતભાર $\mathrm{Q}$ માટે અંતર $\mathrm{r}$ સાથે સ્થિતિમાનનો ફેરફાર અને વિધુતક્ષેત્રના ફેરફારનો આલેખ દોરો.