ચાર બિંદુવત વિદ્યુતભારો $-q, +q, +q$ અને $-q$ $y$ અક્ષ પર $y = -2d$, $y = -d, y = +d$ અને $y = +2d$ પર છે.$x$ અક્ષ પર $x = D\,\,(D > > d)$ પાસે વિદ્યુતક્ષેત્ર કોના સમપ્રમાણમાં હશે?

  • [JEE MAIN 2019]
  • A

    $E \propto \frac{1}{D}$

  • B

    $E \propto \frac{1}{D^3}$

  • C

    $E \propto \frac{1}{D^2}$

  • D

    $E \propto \frac{1}{D^4}$

Similar Questions

કેન્દ્ર $O$ પર વિદ્યુતક્ષેત્ર કઈ દિશામાં હશે?

સમગ્ર સ્થિતવિદ્યુતશાસ્ત્ર એ મૂળભૂત રીતે કોનું પરિણામ છે ?

 $10^{-6}\, kg$ દળના પાણીની ટીપા પરનો વિદ્યુતભાર $10^{-6}\,C$ છે. ટીપા પર કેટલી માત્રાનું વિદ્યુતક્ષેત્ર લાગુ પાડવામાં આવે કે જેથી તે તેના વજન સાથે સંતુલિત અવસ્થામાં હોય.

વિધુતક્ષેત્રની તીવ્રતા કોને કહે છે ? તેનો $\mathrm{SI}$ એકમ લખો.

બે વિદ્યુતભાર $9e$ અને $3e$ ને $r$ અંતરે મૂકેલા છે,તો વિદ્યુતક્ષેત્ર શૂન્ય કયા થાય?