બે વિદ્યુતભાર $9e$ અને $3e$ ને $r$ અંતરે મૂકેલા છે,તો વિદ્યુતક્ષેત્ર શૂન્ય કયા થાય?
$9e$ વિદ્યુતભારથી $\frac{r}{{\left( {\sqrt 3 + 1} \right)}}$અંતરે
$9e$ વિદ્યુતભારથી $\frac{r}{1+\sqrt{1/3}}$અંતરે
$3e$ વિદ્યુતભારથી $\frac{r}{{\left( {1 - \sqrt 3 } \right)}}$અંતરે
$3e$ વિદ્યુતભારથી $\frac{r}{1+\sqrt{1/3}}$ અંતરે
આકૃતીમાં દર્શાવ્યા મુજબ મોટી વિદ્યુતભારીત પ્લેટ $P$ સાથે બાંધેલી દોરી $S$ બે બોલ $B$ ને ખૂણો બને તે રીતે લટકાવેલ છે તો પ્લેટની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કોના સમપ્રમાણમાં છે?
એક વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર ત્રિજ્યાકીય રીતે બહારની તરફ છે. અને કોઈ બિંદુ પાસે તે $E=250 r \,V / m$ છે ( જ્યાં $r$ એ બિંદુનો ઉદગમથી અંતર છે.). $20 \,cm$ ત્રિજ્યાના ગોળામાં ઉદગમ પાસે કેન્દ્રિત થયેલો વિદ્યુતભાર ................. $C$
બિંદુવત વિદ્યુતભારનું સૂત્ર લખો. તે અંતર પર કેવી રીતે આધાર રાખે છે ?
$20\, \mu {C}$ અને $-5\, \mu {C}$ બે વિદ્યુતભાર ધરાવતા બે કણો ${A}$ અને ${B}$ વચ્ચેનું અંતર $5\, {cm}$ છે. ત્રીજા વિદ્યુતભારને કેટલા અંતરે મૂકવાથી તેના પર લાગતું વિદ્યુતક્ષેત્ર શૂન્ય થાય?
ડ્યુટ્રોન અને $\alpha$ - કણ હવામાં એકબીજાથી $1\,\mathop A\limits^o $ અંતરે આવેલા છે. ડ્યુટ્રોનને લીધે $\alpha$ - કણ પર લાગતા વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય ........ હશે.