$f(x) = x^2 + ax + 1$ દ્વારા આપવામાં આવેલ વિધેય $f$ કયા $a$ ના મૂલ્યો માટે અંતરાલ $[1, 2]$ પર વધતું વિધેય છે?

  • A
    $a \ge -2$
  • B
    $a \ge -1$
  • C
    $a \ge 1$
  • D
    $a \ge 2$

Explore More

Similar Questions

વિધેય $f(x) = \frac{x}{\ln x}$ કયા અંતરાલમાં વધતું વિધેય છે?

વિધેય $f(x) = [x(x - 3)]^2$ કયા અંતરાલ માટે વધતું વિધેય છે?

Difficult
View Solution

વિધેય $f(x) = \sin^4x + \cos^4x$ ક્યારે વધે છે?

વિધેય $f(x)=(3x-7)x^{2/3}, x \in R,$ એ તમામ $x$ માટે વધતું વિધેય છે જે

જો $f(x) = x e^{x(1-x)}, x \in R$ હોય,તો $f(x)$ એ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo