વિધેય $f(x) = \sin 3x$ માટે,જ્યાં $x \in [0, \frac{\pi}{2}]$,નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    $[0, \frac{\pi}{2}]$ પર ઘટતું વિધેય છે
  • B
    $[0, \frac{\pi}{2}]$ પર વધતું વિધેય છે
  • C
    $[0, \frac{\pi}{6})$ પર ઘટતું અને $(\frac{\pi}{6}, \frac{\pi}{2}]$ પર વધતું વિધેય છે
  • D
    $[0, \frac{\pi}{6})$ પર વધતું અને $(\frac{\pi}{6}, \frac{\pi}{2}]$ પર ઘટતું વિધેય છે

Explore More

Similar Questions

વિધેય $f(x) = 2x^3 - 6x + 5$ એ વધતું વિધેય છે,જો

જો $f(x)=e^{x}(x-2)^{2}$ હોય,તો

$f(x) = \frac{1}{2}[|\sin x| + \sin x]$,$0 < x \leq 2\pi$ વ્યાખ્યાયિત કરો. તો,$f$ એ

સાબિત કરો કે $f(x) = \sin x$ દ્વારા આપવામાં આવેલ વિધેય $\left(\frac{\pi}{2}, \pi\right)$ માં ઘટતું વિધેય છે.

કયા અંતરાલમાં આપેલ વિધેય $f(x) = 2x^3 - 15x^2 + 36x + 1$ ઘટતું વિધેય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo