આપેલ તંત્ર માટે તણાવ ${T_2}$ શું થાય?
$mg$
$\sqrt 2 \,mg$
$\sqrt 3 \,mg$
$\sqrt 5 \,mg$
ઊંચે ફટકારેલા બોલને કેચ કરવા ક્રિકેટર બોલ સાથે હાથને પાછો ખેંચે છે ? શાથી ?
$10 \,kg$ દળને $5 \,m$ લાંબા દોરડાની મદદથી છત પરથી શિરોલંબ રીતે લટકાવવામાં આવેલ છે. દોરડાંના મધ્યબિંદુ આગળ $30 \,N$ જેટલું બળ સમક્ષિતિજ દિશામાં લગાવવામાં આવે છે. દોરડાનો શિરોલંબ સાથેનો કોણ $\theta=\tan ^{-1}\left(x \times 10^{-1}\right)$ છે. $x$ નું મૂલ્ય ........... થશે. $\left(g=10 m / s ^{2}\right)$
આકૃતિ બે કિસ્સાઓ દર્શાવેલ છે. પહેલા કિસ્સામાં સ્પ્રિંગને (સ્પ્રિંગ અચળાંક $K$ છે) બે સમાન અને વિરુદ્ધ દિશામાંના બળો દ્વારા $F$ બંને છેડેથી ખેંચવામાં આવે છે અને બીજા કિસ્સામાં તે એક છેડેથી $F$ બળ દ્વારા ખેંચવામાં આવે છે. તો સ્પ્રિગ માં થતો વધારો $(x)$ કેટલો હશે?
આપેલ તંત્ર માટે સમક્ષિતિજ દોરીમાં તણાવ $T_1 \,\,kg-wt$ માં કેટલો થાય?