આકૃતિ બે કિસ્સાઓ દર્શાવેલ છે. પહેલા કિસ્સામાં સ્પ્રિંગને (સ્પ્રિંગ અચળાંક $K$ છે) બે સમાન અને વિરુદ્ધ દિશામાંના બળો દ્વારા $F$ બંને છેડેથી ખેંચવામાં આવે છે અને બીજા કિસ્સામાં તે એક છેડેથી $F$ બળ દ્વારા ખેંચવામાં આવે છે. તો સ્પ્રિગ માં થતો વધારો $(x)$ કેટલો હશે?

212712-q

  • A

    બંને કિસ્સાઓમાં, $x=\frac{2 F}{K}$

  • B

    બંને કિસ્સાઓમાં, $x=\frac{F}{K}$

  • C

    પહેલા કિસ્સામાં, $x=\frac{2 F}{K}$, બીજા કિસ્સામાં $x=\frac{F}{K}$

  • D

    પહેલા કિસ્સામાં, $x=\frac{F}{K}$, બીજા કિસ્સામાં $x=\frac{2 F}{K}$

Similar Questions

$10 \,kg$ દળને $5 \,m$ લાંબા દોરડાની મદદથી છત પરથી શિરોલંબ રીતે લટકાવવામાં આવેલ છે. દોરડાંના મધ્યબિંદુ આગળ $30 \,N$ જેટલું બળ સમક્ષિતિજ દિશામાં લગાવવામાં આવે છે. દોરડાનો શિરોલંબ સાથેનો કોણ $\theta=\tan ^{-1}\left(x \times 10^{-1}\right)$ છે. $x$ નું મૂલ્ય ........... થશે. $\left(g=10 m / s ^{2}\right)$

  • [JEE MAIN 2022]

વિધાન: મુક્તપતન માં પદાર્થ નું વજન અસરકારક રીતે શૂન્ય જણાય છે.
કારણ: મુક્તપતન કરતાં પદાર્થ માટે ગુરુત્વપ્રવેગ શૂન્ય હોય.

  • [AIIMS 2014]

પદાર્થ સ્થિર હોય ત્યારે .....

  • [AIIMS 2005]

બળના $SI$ એકમ ન્યૂટનની અને બળના $CGS$ એકમ ડાઇનની વ્યાખ્યા આપો.

ઍરિસ્ટોટલના ગતિ અંગેના ખ્યાલની ભૂલ કઈ હતી ?