દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો (ફક્ત અંતિમ જવાબ)

$.............$ એ $7$ અને $8$ ની વચ્ચે આવેલી સંમેય સંખ્યા છે. 

  • A

    $\frac{33}{5}$

  • B

    $\frac{51}{6}$

  • C

    $\frac{60}{7}$

  • D

    $\frac{61}{8}$

Similar Questions

સાદું રૂપ આપો :

$(\frac{3}{5})^4 + (\frac{8}{5})^{-12} + (\frac{32}{5})^{6}$

જો $a=\frac{\sqrt{5}}{8}$ અને $\frac{8}{a}=b \sqrt{5},$ હોય, તો $b$ ની કિંમત શોધો

નીચે આપેલ દરેક સંખ્યામાં છેદનું સંમેયકરણ કરો

$\frac{1}{5+2 \sqrt{3}}$

જો $a=5+2 \sqrt{6}$ અને $b=\frac{1}{a},$ હોય તો $a^{2}+b^{2} $ ની કિંમત શું થશે ?

દર્શાવો કે $0 . \overline{142857}=\frac{1}{7}$