દર્શાવો કે $0 . \overline{142857}=\frac{1}{7}$
નીચેનાનું સાદું રૂપ આપો :
$\sqrt{45}-3 \sqrt{20}+4 \sqrt{5}$
નીચેનાનું સાદું રૂપ આપો :
$\frac{3}{\sqrt{8}}+\frac{1}{\sqrt{2}}$
જો $\frac{5+3 \sqrt{3}}{7+4 \sqrt{3}}=a+b \sqrt{3},$ હોય, તો $a$ અને $b$ મી કિમત શોધો.
સરવાળો કરો $: 0 . \overline{3}+0.4 \overline{7}$
નીચે આપેલ દરેક સંખ્યામાં છેદનું સંમેયીકરણ કરો
$\frac{30}{5 \sqrt{3}-3 \sqrt{5}}$