આપેલ આવૃત્તિ વિતરણ માટે,$\bar{x}=20, \Sigma f_{i} u_{i}=-50, n=100$ અને $c=10$ છે. તો,ધારેલો મધ્યક $A = \ldots \ldots \ldots \ldots$

  • A
    $25$
  • B
    $20$
  • C
    $50$
  • D
    $10$

Explore More

Similar Questions

$15$ અવલોકનોનો મધ્યક $25$ છે. ત્યારબાદ માલૂમ પડ્યું કે એક અવલોકન ભૂલથી $50$ ને બદલે $20$ લેવાઈ ગયું હતું. તો સાચો મધ્યક કેટલો થાય?

સૂત્ર $\bar{x} = A + \frac{\Sigma f_{i} d_{i}}{\Sigma f_{i}}$ માં,$d_{i} =$ .........

નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ શોધો:
વર્ગ આવૃત્તિ $(f)$
$110-120$ $6$
$120-130$ $25$
$130-140$ $48$
$140-150$ $72$
$150-160$ $116$
$160-170$ $60$
$170-180$ $38$
$180-190$ $22$
$190-200$ $3$

Difficult
View Solution

નીચે આપેલ માહિતી માટે,મધ્યસ્થ વર્ગ $\ldots \ldots \ldots$ છે.
વર્ગ $0-10$ $10-20$ $20-30$ $30-40$ $40-50$
આવૃત્તિ $12$ $18$ $20$ $17$ $13$

વર્ગીકૃત માહિતીના 'થી ઓછા' પ્રકારના અને 'થી વધુ' પ્રકારના સંચયી આવૃત્તિ વક્રોના છેદબિંદુનો $x$-યામ (abscissa) શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo