ગર્ભીય ઇંજેક્શન રીફ્લેક્સીસ, સ્ત્રીઓમાં પ્રેરિત થાય છે.
સ્તન ગ્રંથિની ભિન્નતા
એન્ઝીઓટિક પ્રવાહીનાં દબાણથી
પૂર્ણ વિકસીત ગર્ભ અને જરાયુ
પીટ્યુટરીમાંથી સ્રવતા ઓક્સિટોસીન
કઇ ગ્રંથિ સસ્તનમાં નર પ્રજનનતંત્ર સાથે સંકળાયેલી હોય છે ?
વિખંડનનાં પરિણામે કોષ બને છે, જેને શું કહેવાય છે ?
માદાગ્રંથિ જે નરની પ્રોસ્ટેટ સાથે સંગત છે, તેને શું કહેવાય છે ?
અંડપિંડમાંથી પરિપક્વ માદાજન્યુ મુક્ત થાય તેને શું કહે છે ?
કાઉપર ગ્રંથિ ક્યાં જોવા મળે છે ?