વિખંડનનાં પરિણામે કોષ બને છે, જેને શું કહેવાય છે ?
મેગામીઅર
માઈક્રોમીઅર
બ્લાસ્ટોડર્મ
બ્લાસ્ટોમીયર (ગર્ભકોષ્ઠીખંડ)
શુક્રપિંડને શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવાની પધ્ધતિને...........કહે છે
સસ્તનોના ગર્ભનું ઉલ્વ આમાંથી ઉદ્દભવ પામે છે.
લેડિંગનાં કોષોનું સ્થાન અને કાર્ય.....
શુક્રકોષ દ્વારા ઉત્પન્ન થતો ઉત્સેચકીય ઘટક જે અંડપડને ઓગાળે તેને શું કહે છે ?
દ્વિતીય પૂર્વ અંડકોષ ગ્રાફીયન પૂટીકામાંથી મૂકત થવાની ક્રિયાને શું કહે છે?