અંડપિંડમાંથી પરિપક્વ માદાજન્યુ મુક્ત થાય તેને શું કહે છે ?

  • A

    અંડપતન

  • B

    પ્રસુતિ

  • C

    ગર્ભસ્થાપન

  • D

    ફલન

Similar Questions

માણસના શરીરમાં જોવા મળતાં લેડીંગના કોષો ... ના સ્રોત છે.

અંડકોષપાત પછી અંડપિંડનો કયો ભાગ અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે કાર્ય કરે છે ?

  • [AIPMT 2007]

માનવ નર પ્રજનનતંત્રની આકૃતિ નીચે આપેલ છે. ક્યો ભાગ વીર્ય માટે તેનું મહત્તમ યોગદાન આપે છે?

નીચેનામાંથી સ્ખલન નલિકાને ઓળખો.

આંતરાલીયકોષો અથવા લેડિંગના કોષોનું સ્થાન અને કાર્ય