કાઉપર ગ્રંથિ ક્યાં જોવા મળે છે ?

  • A

    સસ્તનનાં નરમાં

  • B

    માદા પક્ષીમાં

  • C

    ઉભયજીવીના નરમાં

  • D

    ઉભયજીવીની માદામાં

Similar Questions

વીર્યના પ્રવાહીનું કાર્ય - ........

વીર્યમાં કયો લાયટીક ઉત્સેચક આવેલો છે ?

$ARBOVITAE$ ગર્ભાશય શું છે ?

વિભેદન દરમિયાન શુક્રકોષ શેની સાથે સંકળાયેલા રહે છે ?

દ્વિતીય અંડકોષમાં અર્ધીકરણની પ્રક્રિયા પૂર્ણ થવાને ઉત્તેજીત કરવાનું કાર્ય કોનું છે?