માદાગ્રંથિ જે નરની પ્રોસ્ટેટ સાથે સંગત છે, તેને શું કહેવાય છે ?

  • A

    બર્થોલિનની ગ્રંથિ

  • B

    બલ્બોયુરેથ્રલ ગ્રંથિ

  • C

    ભગશિશ્નીકા

  • D

    ઉપરનામાંથી એક પણ નહિં

Similar Questions

માસિકચક્રમાં $CESSATION$ ને શું ....... કહે છે ?

અંડકોષપાત ........... ની અસર નીચે થાય છે.

  • [AIPMT 1994]

શુક્રોત્પાદક નલિકાનું જનન અધિચ્છદ અને સરટોલી કોષો એ કઈ અધિચ્છદીય પેશીથી બને છે ?

યુગ્મનજમાં કોષ વિભાજનને શું કહે છે ?

અંડપતન કોની અસર હેઠળ થાય છે ?