પાંચ વિદ્યુતભારો $+q,+5 q,-2 q,+3 q$ અને $-4 q$ ને આક્રૂત્તિમાં દર્શાવ્યા અનુસાર ગોઠવવામાં આવ્યા છે.
સપાટી $s$ માંથી પસાર થતું આ વિદ્યુતભારોની ગોઠવણીને કારણે સંકળાયેલ ફ્લક્સ...........છે.
$\frac{5 q}{\epsilon_0}$
$\frac{4 q}{\epsilon_0}$
$\frac{3 q}{\epsilon_0}$
$\frac{q}{\epsilon_0}$
$a$ બાજુવાળા ચોરસના કેન્દ્રની ઉપર $a/2$ અંતરે $q$ વિદ્યુતભાર મૂકતાં સમઘનની કોઇ એકબાજુમાંથી કેટલુ ફલ્કસ પસાર થાય?
બે ક્ષેત્રરેખાઓ એકબીજાને કેમ છેદતી નથી? તે સમજાવો ?
પોલા નળાકાર પર નિયમિત વિધુતભાર વિતરણ આકૃતિમાં બતાવ્યું છે, તો તેની વિધુત ક્ષેત્રરેખાઓ દોરો.
વિદ્યુત ફલક્સનો $\mathrm{SI}$ એકમ લખો.
સાદા વિધુતભાર વિતરણની ક્ષેત્રરેખાઓ દોરો.