પોલા નળાકાર પર નિયમિત વિધુતભાર વિતરણ આકૃતિમાં બતાવ્યું છે, તો તેની વિધુત ક્ષેત્રરેખાઓ દોરો.

897-185

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

વિદ્યુત ક્ષેત્રરેખાઓ ધન વિદ્યુતભારમાંથી ઉદ્ભવે છે અને અનંત અંતરે જાય છે જે આકૃતિમાં બતાવ્યું છે.

897-s185

Similar Questions

$q$ વિદ્યુતભાર સમઘનના કેન્દ્ર પર મૂકેલો છે. સમઘનની કોઈપણ પૃષ્ઠમાંથી કેટલું વિદ્યુત ફ્લક્સ પસાર થાય?

  • [AIPMT 2003]

ત્રણ ધન $q$ મૂલ્યના વિજભાર ત્રિકોણના શિરોબિંદુ પર પડેલા છે.તેની પરિણામી બળ રેખા કેવી દેખાય?

  • [AIEEE 2012]

$\mathrm{‘a'}$ બાજુવાળા ઘનમાંથી પસાર થતું ફલક્સ આકૃતિમાં બતાવ્યું છે કે જ્યારે વિધુતભાર $\mathrm{q}$ ને,

$(i)$ $\mathrm{A}$ ઘનના એક ખૂણા પર

$(ii)$ ઘનની ધારના મધ્યબિંદુ $\mathrm{B}$ પર

મૂકવામાં આવે છે તો ઘનની બધી બાજુએથી પાસાર થતાં ફ્લક્સ વિષે માહિતી આપો 

વિધુતક્ષેત્રની તીવ્રતાની દિશા કઈ હોય છે?

બંધ સપાટીમાંથી બહાર આવતી વિદ્યુત બળરેખાઓની સંખ્યા $1000$ છે. તો સપાટી વડે ઘેરાતો વિદ્યુતભાર ............. $C$ છે.