બે ક્ષેત્રરેખાઓ એકબીજાને કેમ છેદતી નથી? તે સમજાવો ?

Similar Questions

ચાર સપાટી માટે વિદ્યુતભારનું વિતરણ આપેલ છે. તેમને અનુરૂપ વિદ્યુત ફ્લક્સ ${\phi _1},{\phi _2},{\phi _3}$ અને ${\phi _4}$ હોય તો નીચેનામાંથી શું સાચું પડે?

  • [JEE MAIN 2017]

$10 \,cm$ અને $15 \,cm$ ની બાજુઓ ધરાવતા લંબયોરસ પૃષ્ઠને એકરૂપ વિદ્યુતક્ષેત્ર $25 \,V / m$ માં એવી રીતે મૂકવામાં આવી છે કે જેથી પૃષ્ઠ વિદ્યુતક્ષેત્રની દિશા સાથે $30^{\circ}$ ખૂણો બનાવે તો આ લંબચોરસ પૃષ્ઠમાંથી વિદ્યુતક્ષેત્રનું ફલક્સ ................ $Nm ^2 / C$

$L$ બાજુવાળા સમઘન $(A\,B\,C\,D\,E\,F\,G\,H)$ ના કેન્દ્ર પર $q$ વિદ્યુતભાર મૂકવામાં આવે છે. કેન્દ્ર $O$ થી $L$ અંતરે $q$ વિદ્યુતભાર મૂકવામાં આવે છે. $BGFC$ માંથી પસાર થતું વિદ્યુતફ્લક્સ કેટલું હશે?

  • [AIEEE 2002]

$L$ મીટર બાજુવાળો ચોરસ પેપરના સમતલમાં છે. સમાન વિદ્યુતક્ષેત્ર $\vec E\;(V/m) $ પેપરના સમતલમાં છે, પણ તે ચોરસના નીચેના અડધા વિસ્તારમાં સીમિત છે. (આકૃતિ જુઓ) પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુતફલક્‍સ $SI$ એકમમાં કેટલું હશે?

  • [AIPMT 2006]

કેન્દ્ર પર રહેલા બિંદુવત્ વિધુતભાર $\mathrm{q}$ ને ઘેરતા $\mathrm{r}$ ત્રિજ્યાના ગોળામાંથી પસાર થતાં ફલક્સ પરથી ગાઉસનો નિયમ મેળવો.