બે અસંમેય સંખ્યાઓનો સરવાળો અને ગુણાકાર બંને સંમેય હોઈ શકે, સત્યાર્થતા ચકાસો.
કિમત શોધો.
$64^{-\frac{1}{3}}\left(64^{\frac{1}{3}}-64^{\frac{2}{3}}\right)$
નીચેનાનું સાદું રૂપ આપો :
$3 \sqrt{3}+2 \sqrt{27}+\frac{7}{\sqrt{3}}$
$2 . \overline{137}$ ને $\frac{p}{q} ;$ સ્વરૂપમાં દર્શાવો, જ્યાં $p$ તથા $q$ પૂર્ણાક છે તથા $q \neq 0$
જો $x=3+2 \sqrt{2},$ હોય, તો $x^{2}+\frac{1}{x^{2}}$ તથા $x^{3}+\frac{1}{x^{3}}$ ની કિમત શોધો.