બે અસંમેય સંખ્યાઓનો સરવાળો અને ગુણાકાર બંને સંમેય હોઈ શકે, સત્યાર્થતા ચકાસો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

હા.. 

$3+\sqrt{2}$ અને $3-\sqrt{2}$ બે અસંમેય સંખ્યાઓ છે. 

$(3+\sqrt{2})+(3-\sqrt{2})=6,$ એ સંમેય સંખ્યા છે.

$(3+\sqrt{2}) \times(3-\sqrt{2})=7,$ એ સંમેય સંખ્યા છે.

 તેથી, આપણે કહીશું એ અસંમેય સંખ્યાઓનો સરવાળો અને ગુણાકાર બંને સંમેય હોઈ શકે. 

Similar Questions

બાદબાકી કરો $: 0 . \overline{52}-0.4 \overline{6}$

નીચે આપેલ દરેક સંખ્યામાં છેદનું સંમેયીકરણ કરો.

$\frac{3+2 \sqrt{2}}{3-2 \sqrt{2}}$

કિમત શોધો.

$625^{\frac{3}{4}}$

દર્શાવો કે $0 . \overline{142857}=\frac{1}{7}$

પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો (ફક્ત અંતિમ જવાબ)

$121$ નું વર્ગમૂળ ....... છે