પૂર્ણ સંખ્યા હોય પરંતુ પ્રાકૃતિક સંખ્યા ન હોય તેવી સંખ્યા જણાવો.
$3$
$2$
$1$
$0$
નીચેની સંખ્યાઓના છેદનું સંમેયીકરણ કરી સાદું રૂપ આપો :
$\frac{2+\sqrt{3}}{2-\sqrt{3}}$
દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો (ફક્ત અંતિમ જવાબ)
$\sqrt{5} \times \sqrt{5}$ એ ......... સંખ્યા છે.
જો $\sqrt{2}=1.4142,$ હોય, તો $\sqrt{5} \div \sqrt{10}$ ની કિંમત ચાર દશાંશ$-$સ્થળ સુધી શોધો.
દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો (ફક્ત અંતિમ જવાબ)
જો $(\sqrt{5}+3)^{2}=a+b \sqrt{5},$ હોય, તો.........
$\frac{1}{7-\sqrt{2}}$ નાં છેદનું સંમેયીકરણ કરતાં મળતી સંખ્યા ..... છે