$\sqrt{8+15}$ એ સંમેય સંખ્યા છે કે અસંમેય સંખ્યા ?
$-\frac{3}{4}$ અને $-\frac{1}{3}$ વચ્ચેની પાંચ સંમેય સંખ્યાઓ શોધો.
સાદું રૂપ આપો :
$\frac{8^{\frac{1}{3}} \times 16^{\frac{1}{3}}}{32^{-\frac{1}{3}}}$
આપેલ બે સંખ્યાની વચ્ચે એક સંમેય સંખ્યા અને એક અસંમેય સંખ્યા લખો :
$2$ અને $3$
નીચેનું વિધાન સત્ય છે કે કેમ તે ચકાસો :
જો કોઈ સંખ્યા $x$ માટે $x^2$ અસંમેય છે, પરંતુ $x^4$ સંમેય હોય તે શક્ય છે ? તમારા જવાબને ઉદાહરણ આપી પ્રમાણિત કરો.