સાદું રૂપ આપો :

$(\frac{1}{27})^{\frac{-2}{3}}$

Similar Questions

$0.12 \overline{3}$ ને જ્યાં $p$ અને $q$ પૂર્ણાકો છે અને $q \neq 0$ હોય તે રીતે $\frac{p}{q}$ સ્વરૂપમાં દર્શાવો. 

જો $\frac{5+3 \sqrt{3}}{7+4 \sqrt{3}}=a+b \sqrt{3},$ હોય, તો $a$ અને $b$ મી કિમત શોધો.

$\sqrt{20}$ ને સંખ્યારેખા પર દર્શાવો.

$2 \sqrt{3}+\sqrt{3}$=...........

આપેલ બે સંખ્યાની વચ્ચે એક સંમેય સંખ્યા અને એક અસંમેય સંખ્યા લખો :

$0.15$ અને $0.16$