$(256)^{0.16} \times(256)^{\operatorname{0.09}}$ =.........
$4$
$16$
$64$
$256.25$
જો $x=2+\sqrt{3},$ હોય, તો $x^{2}+\frac{1}{x^{2}}$ તથા $x^{3}+\frac{1}{x^{3}}$ ની કિમત શોધો.
આપેલ બે સંખ્યાની વચ્ચે એક સંમેય સંખ્યા અને એક અસંમેય સંખ્યા લખો :
$2$ અને $3$
નીચેનાનું સાદું રૂપ આપો :
$\sqrt[4]{81}-8 \sqrt[3]{216}+15 \sqrt[5]{32}+\sqrt{225}$
$2 \sqrt{3}+\sqrt{3}$=...........
બે અસંમેય સંખ્યાઓનો સરવાળો અને ગુણાકાર બંને સંમેય હોઈ શકે, સત્યાર્થતા ચકાસો.