નીચેનામાં $a$ અને $b$ ની કિંમતો શોધો :
$\frac{7+\sqrt{5}}{7-\sqrt{5}}-\frac{7-\sqrt{5}}{7+\sqrt{5}}=a+\frac{7}{11} \sqrt{5} b$
$-1,0$
$1,0$
$0,-1$
$0,1$
જો $x=7-4 \sqrt{3},$ હોય, તો $x^{2}+\frac{1}{x^{2}}$ ની કિમત શોધો.
નીચેની સંખ્યાઓનું સંખ્યારેખા પર ભૌમિતિક નિરૂપણ કરો :
$\sqrt{5.6}$
પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો (ફક્ત અંતિમ જવાબ)
$\sqrt{7}$ એ .......... સંખ્યા છે.
આપેલ બે સંખ્યાની વચ્ચે એક સંમેય સંખ્યા અને એક અસંમેય સંખ્યા લખો :
$\frac{-2}{5}$ અને $\frac{1}{2}$
$-\frac{3}{4}$ અને $-\frac{1}{3}$ વચ્ચેની પાંચ સંમેય સંખ્યાઓ શોધો.