એક $AP$ (સમાંતર શ્રેણી) ના પ્રથમ $22$ પદોનો સરવાળો શોધો,જેમાં $d=7$ અને $22$ મું પદ $149$ છે.

  • A
    $1696$
  • B
    $1576$
  • C
    $1661$
  • D
    $1672$

Explore More

Similar Questions

એક $AP$ માં $a_{12}=37$ અને $d=3$ આપેલ છે,તો પ્રથમ પદ $a$ અને પ્રથમ $12$ પદોનો સરવાળો $S_{12}$ શોધો.

એક $AP$ માં જો $a_{n}=4, d=2, S_{n}=-14$ આપેલ હોય,તો $n$ અને $a$ શોધો.

Difficult
View Solution

નીચેની સમાંતર શ્રેણી $(AP)$ માં ખાલી ખાનાઓમાં ખૂટતાં પદો શોધો: $\square, 13, \square, 3$.

જ્યારે પ્રથમ પદ $a$ અને સામાન્ય તફાવત $d$ નીચે મુજબ આપેલ હોય,ત્યારે સમાંતર શ્રેણી $(AP)$ ના પ્રથમ ચાર પદ લખો: $a=4, d=-3.$

નીચે આપેલ સરવાળો શોધો: $34 + 32 + 30 + \ldots + 10$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo