$200$ અને $400$ વચ્ચેની $7$ વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શોધો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

The numbers lying between $200$ and $400 ,$ which are divisible by $7,$ are $203,210,217 \ldots .399$

$\therefore$ First term, $a=203$

Last term, $I=399$

Common difference, $d=7$

Let the number of terms of the $A.P.$ be $n.$

$\therefore a_{n}=399=a+(n-1) d$

$\Rightarrow 399=203+(n-1) 7$

$\Rightarrow 7(n-1)=196$

$\Rightarrow n-1=28$

$\Rightarrow n=29$

$\therefore S_{29}=\frac{29}{2}(203+399)$

$=\frac{29}{2}(602)$

$=(29)(301)$

$=8729$

Thus, the required sum is $8729 .$

Similar Questions

જો કોઈ $\alpha$ માટે $3^{2 \sin 2 \alpha-1},14$ અને $3^{4-2 \sin 2 \alpha}$ એ પ્રથમ ત્રણ સમાંતર શ્રેણીના પદો હોય તો તે સમાંતર શ્રેણીનું છઠ્ઠું પદ ............ થાય 

  • [JEE MAIN 2020]

જો  $p,\;q,\;r$ ધન તેમજ સંમાતર  શ્નેણીમાં હોય તો કઇ શરત માટે  પ્રતિઘાત સમીકરણ $p{x^2} + qx + r = 0$ નાં બિજ વાસ્તવિક બને..

  • [IIT 1995]

જો $\frac{1}{{{x_1}}},\frac{1}{{{x_2}}},\frac{1}{{{x_3}}},.....,$  $({x_i} \ne \,0\, $ બધા $\,i\, = 1,2,....,n)$ એ સમાંતર શ્રેણીમાં હોય કે જ્યાં $x_1 = 4$ અને $x_{21} = 20$ અને $x_n > 50$ જ્યાં $n$ એ ન્યૂનતમ ધન પૂર્ણાંક સંખ્યા છે તો $\sum\limits_{i = 1}^n {\left( {\frac{1}{{{x_i}}}} \right)} $ ની કિમત મેળવો

  • [JEE MAIN 2018]

આપેલ શ્રેણીનાં પ્રથમ પાંચ પદ શોધો અને સંબંધિત શ્રેઢી મેળવો : $a_{1}=a_{2}=2, a_{n}=a_{n-1}-1,$ માટે $n\,>\,2$

$a$ અને $b$ બે સંખ્યાઓ છે. $A$ સમાંતર મધ્યક અને $S$  એ $a $ અને $b$ વચ્ચેના $n$ સમાંતર મધ્યકોનો સરવાળો દર્શાવે તો $S/A$ કોના ઉપર આધાર રાખે છે ?