જો શ્રેણિક $\left[\begin{array}{ll}3 & 1 \\ 5 & 2\end{array}\right]$ નો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવતો હોય,તો તે શોધો.

  • A
    $A^{-1}=\left[\begin{array}{cc}2 & -1 \\ -5 & 3\end{array}\right]$
  • B
    $A^{-1}=\left[\begin{array}{cc}3 & -1 \\ -5 & 2\end{array}\right]$
  • C
    $A^{-1}=\left[\begin{array}{cc}2 & 1 \\ 5 & 3\end{array}\right]$
  • D
    $A^{-1}=\text{અસ્તિત્વ ધરાવતો નથી}$

Explore More

Similar Questions

જો $A^{-1}=\frac{-1}{2}\left[\begin{array}{cc}5 & 8 \\ -1 & 2\end{array}\right]$ હોય,તો $2A+I_2=$ શોધો,જ્યાં $I_2$ એ $2$ કક્ષાનો એકમ શ્રેણિક છે.

જો $A = \begin{bmatrix} 0 & 0 & -1 \\ 0 & -1 & 0 \\ -1 & 0 & 0 \end{bmatrix}$ હોય,તો

જો શ્રેણિક $A = \left[\begin{array}{ll}4 & 5 \\ 3 & 4\end{array}\right]$ નો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવતો હોય,તો તે શોધો.

જો $A = \begin{bmatrix} 1 & 0 & 0 \\ 0 & 1 & 1 \\ 0 & -2 & 4 \end{bmatrix}$ અને $I = \begin{bmatrix} 1 & 0 & 0 \\ 0 & 1 & 0 \\ 0 & 0 & 1 \end{bmatrix}$,અને $A^{-1} = \frac{1}{6}[A^2 + cA + dI]$ જ્યાં $c, d \in R$,તો $(c, d)$ ની કિંમતોની જોડી શું થાય?

ધારો કે $A$ એ $3$ ક્રમનો ચોરસ શ્રેણિક છે. નીચેના વિધાનોના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો:
$I$. $3$ ક્રમનો એવો શ્રેણિક $B$ અસ્તિત્વ ધરાવે છે કે જેથી $AB = I_3$
$II$. $3$ ક્રમનો એવો શ્રેણિક $C$ અસ્તિત્વ ધરાવે છે કે જેથી $CA = I_3$
$III$. $A$ વ્યસ્ત સંપન્ન છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo