વક્ર $y=\frac{1}{x^{2}-2x+3}$ ને સ્પર્શતી $0$ ઢાળ ધરાવતી રેખાનું સમીકરણ શોધો.

  • A
    $y=\frac{1}{2}$
  • B
    $y=\frac{1}{4}$
  • C
    $y=1$
  • D
    $y=2$

Explore More

Similar Questions

જો વક્ર $x^2y = c^3$ નો એક ચલ સ્પર્શક $x$-અક્ષ અને $y$-અક્ષ પર અનુક્રમે $a$ અને $b$ અંતઃખંડ બનાવતો હોય,તો $a^2b$ ની કિંમત શોધો.

વક્રો $x^2 y = 1$ અને $y(x^2 + 1) = 2$ વચ્ચેનો ખૂણો શોધો.

જો વક્ર $y=f(x)$ ના બિંદુ $(1,2)$ આગળનો અભિલંબ ધન $X$-અક્ષ સાથે $\frac{3 \pi}{4}$ માપનો ખૂણો બનાવતો હોય,તો $f^{\prime}(1)=$

વક્ર $\sqrt{x} + \sqrt{y} = \sqrt{a}$ પરના કયા બિંદુઓ આગળ સ્પર્શક રેખા: $(i)$ $x$-અક્ષને સમાંતર હોય? $(ii)$ $y$-અક્ષને સમાંતર હોય? $(iii)$ બંને અક્ષો સાથે સમાન ખૂણા બનાવે?

વક્ર $y(1+x^{2})=2-x$ માટે,જે બિંદુએ સ્પર્શક $x$-અક્ષને છેદે છે,તે બિંદુએ અભિલંબનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo