દ્વિઘાત સમીકરણ $2x^{2}-4x+3=0$ નો વિવેચક શોધો અને તે પરથી તેના બીજના પ્રકાર જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(D) આપેલ દ્વિઘાત સમીકરણ $ax^{2}+bx+c=0$ ના સ્વરૂપમાં છે,જ્યાં $a=2$,$b=-4$ અને $c=3$ છે.
વિવેચક $D$ શોધવાનું સૂત્ર $D = b^{2}-4ac$ છે.
કિંમતો મૂકતા:
$D = (-4)^{2} - (4 \times 2 \times 3)$
$D = 16 - 24$
$D = -8$
અહીં વિવેચક $D < 0$ હોવાથી,આપેલ દ્વિઘાત સમીકરણના બીજ વાસ્તવિક નથી.

Explore More

Similar Questions

એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતાં $7 \, cm$ ઓછો છે. જો કર્ણ $13 \, cm$ હોય,તો બાકીની બે બાજુઓ શોધો.

Difficult
View Solution

રેહમાનની $3$ વર્ષ પહેલાની અને $5$ વર્ષ પછીની ઉંમરના વ્યસ્તનો સરવાળો $\frac{1}{3}$ છે. તેની હાલની ઉંમર શોધો. ($\text{વર્ષ}$ માં)

સમીકરણ $2x^{2}-5x+3=0$ ને પૂર્ણવર્ગની રીતથી ઉકેલો.

Difficult
View Solution

નીચે આપેલ દ્વિઘાત સમીકરણના બીજ અવયવીકરણની રીતથી શોધો:
$100 x^{2}-20 x+1=0$

દ્વિઘાત સમીકરણ $3x^{2}-2\sqrt{6}x+2=0$ ના બીજ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo