વિધેય $\operatorname{cosec} x$ નું વિકલિત શોધો.

  • A
    $-\operatorname{cosec} x \cot x$
  • B
    $\operatorname{cosec} x \cot x$
  • C
    $\sec x \tan x$
  • D
    $-\sec x \tan x$

Explore More

Similar Questions

ધારો કે $f(x) = 3x^{10} - 7x^{8} + 5x^{6} - 21x^{3} + 3x^{2} - 7$. તો $\lim_{h \rightarrow 0} \frac{f(1-h) - f(1)}{h^{3} + 3h}$ શું છે?

પ્રથમ સિદ્ધાંતનો ઉપયોગ કરીને નીચેના વિધેયનું વિકલન શોધો: $\sin(x+1)$

$x=100$ આગળ $99x$ નું વિકલન શોધો.

પ્રથમ સિદ્ધાંતનો ઉપયોગ કરીને વિધેય $f(x) = (x-1)(x-2)$ નું વિકલિત શોધો.

$(ax + b)^n$ વિધેયનું $x$ ની સાપેક્ષમાં વિકલન શોધો,જ્યાં $a$ અને $b$ અચળ શૂન્યતર સંખ્યાઓ છે અને $n$ પૂર્ણાંક છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo