$(ax + b)^n$ વિધેયનું $x$ ની સાપેક્ષમાં વિકલન શોધો,જ્યાં $a$ અને $b$ અચળ શૂન્યતર સંખ્યાઓ છે અને $n$ પૂર્ણાંક છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
ધારો કે $f(x) = (ax + b)^n$.
વિકલનના પ્રથમ સિદ્ધાંત મુજબ,$f'(x) = \lim_{h \to 0} \frac{f(x+h) - f(x)}{h}$.
$f'(x) = \lim_{h \to 0} \frac{(a(x+h) + b)^n - (ax + b)^n}{h}$.
$f'(x) = \lim_{h \to 0} \frac{(ax + b + ah)^n - (ax + b)^n}{h}$.
$f'(x) = \lim_{h \to 0} \frac{(ax + b)^n (1 + \frac{ah}{ax+b})^n - (ax + b)^n}{h}$.
દ્વિપદી પ્રમેય $(1+z)^n = 1 + nz + \frac{n(n-1)}{2}z^2 + \dots$ નો ઉપયોગ કરતા:
$f'(x) = \lim_{h \to 0} \frac{(ax + b)^n [1 + n(\frac{ah}{ax+b}) + \dots] - (ax + b)^n}{h}$.
$f'(x) = (ax + b)^n \lim_{h \to 0} \frac{n(\frac{ah}{ax+b}) + \dots}{h}$.
$f'(x) = (ax + b)^n \cdot \frac{na}{ax+b} = na(ax + b)^{n-1}$.

Explore More

Similar Questions

$f(x) = \frac{2x+3}{x-2}$ દ્વારા આપવામાં આવેલ વિધેય $f$ નું પ્રથમ સિદ્ધાંત (first principle) થી વિકલિત શોધો.

$\mathop {\lim }\limits_{y \to 0} \frac{(x + y)\sec (x + y) - x\sec x}{y} = $

$x = 1$ આગળ $f(x) = x$ નું વિકલન શોધો.

$f(x) = \frac{1}{x}$ નું વિકલન શોધો.

પ્રથમ સિદ્ધાંતનો ઉપયોગ કરીને વિધેય $f(x) = x^{3}-27$ નું વિકલિત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo